સૌથી વધુ તમામ પ્રકાર ની ફિલ્ડ સાથે સંકળાયેલી પબ્લિક-લીડ ધરાવતી જામનગરની એક એકમાત્ર કંપની... Milan marketing - Jamnagar.
તમે પણ જોડાઓ... અને અમારી સેવાઓનો લાભ મેળવો..... અમારી સેવાઓ વોટસઅપ સ્ટેટસ દ્વારા શહેર ની નામાંકીત કંપનીઓ, રિટેલ સ્ટોર્સ, મોલ વગેરેની ગ્રાહકલક્ષી ઑફર્સ મુકવામાં આવે છે. (જેમકે શહેરની એક મોબાઈલ શોપ પર થોડા સમય પહેલા જ 700/- વળી બ્લુથુથ hands-free 49/- માં 26 જાન્યુઆરી ની સ્પેશિયલ offers માં મુકવામાં આવ્યું હતું.. અમારા ઘણા બધા સ્ટેટસ વ્યુંવર્સ એ તેનો લાભ મેળવ્યો હતો) તેમજ સરકારી લાભો વિશે ની માહિતી સ્ટેટસ માં મુકવામાં આવે છે. શહેરના નવા નવા સાહસો ની દિન પ્રતિ દિન આવતી જાહેરાતો મુકવામાં આવે છે. શહેરની આસપાસ આવેલા તમામ જોવાલાયક સ્થળોની વિગતો અને તેને લાગતું માર્ગદર્શન આપવામાં આવે છે. (જેમ કે પીરોટન ટાપુઓ, લાખોટા તળાવ, ખીજડિયા પક્ષી અભયારણ્ય, દરિયાઇ બીચ, વોટર રિસોર્ટ, હોટલો વગેરે... અમારા પાસે રહેલા ધંધાકીય સંપર્ક નંબર ફક્ત વોટસએપ મેસેજ દ્વારા ગમે ત્યારે... ગમે ત્યાંથી મેળવી શકાય છે.. જેમકે કોઈ ટેક્સી, મિસ્ત્રી, ઈલેક્ટ્રીસિયન, કડિયા, પ્લમ્બર, સેન્ટીંગ વર્ક, ટૂવહીલર - ફોર વહીલર સેલ્સ પરસન, તેમજ મેરેજ ઓર્ગેનાયઝર, ટૂરિસ્ટ ગાઈડ, વગેરેના સંપર્ક વોટ્સેપ મેસેજ દ્વ...